પુટ્ટિકીય તબકકા માટે અસંગત વિઘાન પસંદ કરો.
પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામી સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે.
ગર્ભાશયનું અંત:સ્તર પ્રસાર(proliferation) દ્વારા પુનઃસર્જન પામે છે.
$LH$ અને $FSH$ (ગોનેડોટ્રોપિન્સ)નો સ્ત્રાવ આ તબકકા દરમિયાન ક્રમશ: વધે છે.
આ તબક્કા દરમિયાન ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ ઘટે છે.
નર માનવમાં સેમીનલ પ્લાઝમા શેમાં સભર હોય છે?
ક્લેડોઇક ઈંડા શેનાં અનુકૂલન માટે હોય છે ?
સમજરદીય અંડકોષો શેમાં જોવા મળે છે ?
આધાંત્ર ગુહા કઇ અવસ્થામાં જોવા મળે છે ?
વૈજ્ઞાનિક કારણ આપો : પુરુષ જ્યારે જાતીય રીતે ઉત્તેજિત થાય ત્યારે અધિવૃષણ નલિકાની દીવાલ સંકોચાય છે.