કૉલમ જોડો.
કૉલમ $I$ કૉલમ $II$
$(a)$ $6-14$ દિવસ $(1)$ ઋતુસ્ત્રાવ તબક્કો (Menstrual phase)
$(b)$ $1-5$ દિવસ $(2)$ ધ્રુવીય કાય (Polar body) નિર્માણ
$(c)$ $15-28$ દિવસ $(3)$ પુનઃસર્જન તબક્કો (Proliferative phase)
$(4)$ સ્ત્રાવી તબક્કો (ગર્ભના સ્થાપન માટે એન્ડોમેટ્રીયમ તૈયાર થાય છે)

  • A
    $a-3, b-1, c-4$
  • B
    $a-1, b-3, c-4$
  • C
    $a-4, b-1, c-3$
  • D
    $a-3, b-4, c-1$

Explore More

Similar Questions

માસિક ચક્ર (menstrual cycle) વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

માસિક ચક્ર દરમિયાન થતી ઘટનાઓનું નીચેનામાંથી કયું જોડકું સાચું છે?

માસિક ચક્ર દરમિયાન $LH$ અને $FSH$ બંને ક્યારે ટોચના સ્તરે પહોંચે છે?

નીચેના શબ્દોની વ્યાખ્યા/સમજૂતી આપો:
$(1)$ ગર્ભ (Embryo)
$(2)$ પ્રસર્જન તબક્કો (Proliferation phase)

માસિક ધર્મની શરૂઆત શેના કારણે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo