નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો.

  • A
    અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું ઉત્કલનબિંદુ હંમેશા શુદ્ધ દ્રાવક કરતા વધારે હોય છે.
  • B
    કોઈપણ તાપમાને અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું બાષ્પદબાણ શુદ્ધ દ્રાવક કરતા ઓછું હોય છે.
  • C
    પ્રવાહીનું ઉત્કલનબિંદુ એ તાપમાન છે કે જેના પર તેનું બાષ્પદબાણ વાતાવરણીય દબાણ જેટલું થાય છે.
  • D
    મોલલ ઉન્નયન અચળાંક એ $1$ મોલલ દ્રાવણ દ્વારા ઉત્પન્ન થતું ઉત્કલનબિંદુ ઉન્નયન છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી સમાન અભિસરણ દબાણ (osmotic pressure) ધરાવતી દ્રાવણોની જોડીઓની સંખ્યા કેટલી છે?
($100\%$ આયનીકરણ ધારો)
$A.$ $0.500 \ M \ C_2H_5OH \ (aq)$ અને $0.25 \ M \ KBr \ (aq)$
$B.$ $0.100 \ M \ K_4[Fe(CN)_6] \ (aq)$ અને $0.100 \ M \ FeSO_4(NH_4)_2SO_4 \ (aq)$
$C.$ $0.05 \ M \ K_4[Fe(CN)_6] \ (aq)$ અને $0.25 \ M \ NaCl \ (aq)$
$D.$ $0.15 \ M \ NaCl \ (aq)$ અને $0.1 \ M \ BaCl_2 \ (aq)$
$E.$ $0.02 \ M \ KCl \cdot MgCl_2 \cdot 6H_2O \ (aq)$ અને $0.05 \ M \ KCl \ (aq)$

$100 \ g$ પાણીમાં $2.5 \ g$ અબાષ્પશીલ વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય ધરાવતા મંદ દ્રાવણ માટે $1 \ atm$ દબાણે ઉત્કલન બિંદુમાં ઉન્નયન $2 \ ^\circ C$ છે. દ્રાવકની સાંદ્રતા કરતા દ્રાવ્યની સાંદ્રતા ખૂબ ઓછી છે. તો દ્રાવણનું બાષ્પ દબાણ $(mm \ Hg)$ માં કેટલું થાય? $(K_b = 0.76 \ K \ kg \ mol^{-1})$

$-0.68\,^oC$ ઠારબિંદુ ધરાવતા $KCl$ ના $0.18\, m$ જલીય દ્રાવણનું $0\,^oC$ તાપમાને અભિસરણ દબાણ $atm$ માં ગણો. દ્રાવણનું કદ શુદ્ધ પાણીના કદ જેટલું ધારો. $(K_f = 1.86\,^oC\, m^{-1})$

જલીય યુરિયા દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.104 \ K$ છે. તેનું $\Delta T_{f}$ ( $K$ માં) મૂલ્ય શું છે? (પાણી માટે આપેલ છે: $K_{b} = 0.52 \ K \ kg \ mol^{-1}$,$K_{f} = 1.86 \ K \ kg \ mol^{-1}$)

$39 \ g$ બેન્ઝીનમાં $0.5 \ g$ અબાષ્પશીલ બિન-આયનીય દ્રાવ્ય ઓગાળતા,તેનું બાષ્પદબાણ $650 \ mm \ Hg$ થી ઘટીને $640 \ mm \ Hg$ થાય છે. દ્રાવ્ય ઉમેરવાથી બેન્ઝીનના ઠારબિંદુમાં થતો ઘટાડો ($K$ માં) કેટલો હશે?
(આપેલ માહિતી: બેન્ઝીનનું મોલર દળ અને મોલલ ઠારબિંદુ અવનયન અચળાંક અનુક્રમે $78 \ g \ mol^{-1}$ અને $5.12 \ K \ kg \ mol^{-1}$ છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo