સાચો વિકલ્પ ઓળખો.

  • A
    ગુરુત્વાકર્ષણ બળનો વિસ્તાર મોટો છે પરંતુ અનંત નથી.
  • B
    વિદ્યુતચુંબકીય બળનો વિસ્તાર મોટો છે પરંતુ ગુરુત્વાકર્ષણ બળના વિસ્તાર કરતા ઓછો છે.
  • C
    નબળા ન્યુક્લિયર બળનો વિસ્તાર પ્રબળ ન્યુક્લિયર બળ,ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુતચુંબકીય બળના વિસ્તાર કરતા નાનો છે.
  • D
    નબળા તેમજ પ્રબળ ન્યુક્લિયર બળનો વિસ્તાર $10^{-10} \,m$ ના ક્રમનો છે.

Explore More

Similar Questions

$M$ દળનો એક કણ સમાન દળ $M$ અને ત્રિજ્યા $a$ ધરાવતા ગોલીય કવચના કેન્દ્ર પર સ્થિત છે. કેન્દ્રથી $\frac{a}{2}$ અંતરે આવેલા બિંદુએ ગુરુત્વાકર્ષી સ્થિતિમાન કેટલું હશે?

$(a)$ પૃથ્વીને $6400 \, km$ ત્રિજ્યાનો ગોળો ગણી શકાય. પૃથ્વીના પરિભ્રમણ (સમયગાળો $1 \, \text{દિવસ}$) ને કારણે કોઈપણ પદાર્થ (અથવા વ્યક્તિ) પૃથ્વીની ધરીની આસપાસ વર્તુળાકાર ગતિ કરે છે. પૃથ્વીની સપાટી પર (વિષુવવૃત્ત પર) પદાર્થનો તેના કેન્દ્ર તરફનો પ્રવેગ કેટલો છે? અક્ષાંશ $\theta$ પર તે કેટલો હશે? આ પ્રવેગની સરખામણી $g = 9.8 \, m/s^2$ સાથે કેવી રીતે કરી શકાય?
$(b)$ પૃથ્વી પણ સૂર્યની આસપાસ દર વર્ષે $1.5 \times 10^{11} \, m$ ની કક્ષીય ત્રિજ્યા સાથે વર્તુળાકાર કક્ષામાં ફરે છે. સૂર્યના કેન્દ્ર તરફ પૃથ્વીનો (અથવા પૃથ્વીની સપાટી પરના કોઈપણ પદાર્થનો) પ્રવેગ કેટલો છે? આ પ્રવેગની સરખામણી $g = 9.8 \, m/s^2$ સાથે કેવી રીતે કરી શકાય?

$m$ દળ ધરાવતા બે સ્થિર કણોને જોડતી રેખાના મધ્યબિંદુથી $m_0$ દળ ધરાવતા એક કણને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો સ્થિર કણો વચ્ચેનું અંતર $l$ હોય,તો કણ અનંત સુધી પહોંચી શકે તે માટે જરૂરી લઘુત્તમ પ્રક્ષિપ્ત વેગ કેટલો હશે?

Difficult
View Solution

એક કણ પૃથ્વી પર $R$ (પૃથ્વીની ત્રિજ્યા) ઊંચાઈથી નીચે પાડવામાં આવે છે અને તે $R/2$ ઊંચાઈ સુધી પાછો ઉછળે છે. અથડામણ માટે રિસ્ટિટ્યુશનનો ગુણાંક (coefficient of restitution) કેટલો હશે? (હવાનો અવરોધ અને પૃથ્વીનું પરિભ્રમણ અવગણો).

Difficult
View Solution

જો કોઈ વ્યક્તિ સ્પ્રિંગ બેલેન્સ અને તેની સાથે લટકતી વસ્તુ લઈને વિમાનમાં ઉપર ને ઉપર જાય,તો સ્પ્રિંગ બેલેન્સ દ્વારા દર્શાવેલ વસ્તુના વજનનું વાંચન કેવું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo