નીચેની આકૃતિને ઓળખો.
સૂર્યમુખીનું પુષ્પ
સોલેનમ નાયગ્રમનો પુષ્પવિન્યાસ
વટાણાનાં પુષ્પ સાથેની શાખા
ડુંગળીનો પુષ્પવિન્યાસ
લીચીનો ખાઈ શકાય તેવો ભાગ
ફિકસ $(Ficus)$ માં જોવા મળતો પુષ્પવિન્યાસ .........તરીકે ઓળખાય છે.
તેમાં પુષ્પો હંમેશા પરિપુષ્પનાં એક ચક્રમાં હોય છે.
ભૂમધ્યાવરણ ફળ .........છે.
પરિમિત પ્રકારનો પુષ્પવિન્યાસ તેનાં મુખ્ય અક્ષ સાથે લગભગ ચપટો હોય છે, જેને ......કહે છે.