ભૂમધ્યાવરણ ફળ .........છે.

  • A

    ગાજર

  • B

    મૂળો

  • C

    મગફળી

  • D

    સલગમ

Similar Questions

$Tamarindus\,\, indica$ અને કેસિઆ ...........કુળ ધરાવે છે.

શણનું કુળ કયું છે?

મધુરસ સ્ત્રાવી ગ્રંથિઓ શામાં જોવા મળે છે?

લાયકોપેર્સીકોન એસ્કયુલેન્ટમ .........કુળ ધરાવે છે.

યોગ્ય જોડકાં જોડો

કોલમ - $I$ કોલમ - $II$
$(A)$ ઇન્ફ્રીરી $(i)$ જાસુદ
$(B)$ હીપ્ટોમેરી $(ii)$ લીંબુ
$(C)$ બાયકાપોલિટી $(iii)$ સૂર્યમુખી
$(D)$ થેલેમિફ્લોરી $(iv)$ મહુડો
$(E)$ કેલિસિફલોરી $(v)$ બારમાસી
  $(vi)$ ગુલાબ