મોં દ્વારા લેવામાં આવતી ગોળીઓ .... ધરાવે છે.

  • A

    પ્રોજેસ્ટોજેન્સ

  • B

    ઈસ્ટ્રોજેન

  • C

    પ્રોજેસ્ટોજેન્સ અને ઈસ્ટ્રોજેનનું સંયોજન

  • D

    $A$ અથવા $C$

Similar Questions

કુટુંબનિયોજનની અવરોધન પદ્ધતિ તરીકે નિરોધનો ઉપયોગ વર્ણવો.

 વંધ્યીકરણ પદ્ધતિને આકૃતિ સહિત વર્ણવો.

યોગ્ય જોડકા જોડો :

કોલમ -$I$

કોલમ -$II$

$a.$ કોપર મુકત કરતા $IUD$

$1.$ રંગસૂત્રીય અનિયમિતતાઓનું નિદાન

$b.$ અંતઃસ્ત્રાવ મુકત કરતાં $IUDI$

$2.$ સહેલી

$c.$ પિલ્સ

$3.$ $LNG-20$

$d.$ ગર્ભજળ કસોટી

$4.$ મલ્ટીલોડ $375$

અંતઃસ્ત્રાવી ઈન્જેકશન ($DMPA-$ ડિપોટ-મેટ્રીકસી પ્રોજેસ્ટેરોન એસીટ) જે કઈ ક્રિયાથી અંડપતન અટકાવે છે.

નીચેનામાંથી ક્યો અંતઃસ્ત્રાવી $IUD$ નો વધારાનો ફાયદો છે?