ગર્ભનિરોધક ગોળીઓનો સંદર્ભમાં ક્યું વિધાન સાચું નથી?

  • A

    માસીક ચક્રનાં પ્રથમ પાંચ દિવસ દરમિયાન શરૂ કર્યા બાદ $21$ દિવસ સુધી રોજ લેવામાં આવે છે.

  • B

    અલ્પમાત્રામાં પ્રોજેસ્ટોજન - એસ્ટ્રોજન ધરાવે છે

  • C

    અંડપાત અને ગર્ભસ્થાપન અટકાવે છે.

  • D

    અવરોધ દ્વારા અંડકોષ અને શુક્રકોષનું યુગ્મન અટકાવે છે.

Similar Questions

નીચેનામાંથી ક્યું ગર્ભનિરોધક સાધન ડોક્ટર અથવા નર્સ દ્વારા યોનીમાંથી ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે?

કુટુંબનિયોજનની અવરોધન પદ્ધતિ તરીકે નિરોધનો ઉપયોગ વર્ણવો.

આ ગર્ભ અવરોધક પદ્ધતિનો નિષ્ફળ જવાનો દર ખૂબ ઊંચો હોય છે.

ટ્યુબેક્ટોમીનો મુખ્ય હેતુ ......... અટકાવવાનો છે.

માદા દ્વારા વાપરવામાં આવતી ગર્ભનિરોધક ગોળીઓ અત્યંત અસરકારક અને ઓછી આડ અસરો ધરાવે છે. તેમની ક્રિયા પદ્ધતિ ___છે