નીચે આપેલી આકૃતિમાં $X, Y, Z$ ને ઓળખો
$X-$ જન્યુઓનું સંયુગ્મન, $Y-$ યુગ્મનજ, $Z-$ નવો સજીવ
$X-$ યુગ્મનજ, $Y-$ નવો સજીવ, $Z-$ જન્યુઓનું સંયુગ્મન
$X-$ નવો સજીવ, $Y-$ બીજાણુ નિર્માણ, $Z-$ યુગ્મનજ
$X-$ યુગ્મનજ, $Y-$ જન્યુઓનું સંયુગ્મન, $Z-$ બીજાણું નિર્માણ
ફલન વગર પ્રાણીનાં ભૂણ વિકાસને........કહે છે.
નીચેનામાંથી કયા સજીવમાં રંગસુત્રની સંખ્યા સૌથી વધુ છે?
ક્યા સજીવમાં યુગ્મનજ શુષ્કતા અને નુકશાન સામે પ્રતિકારક કરવાની ક્ષમતા ધરાવે છે.
જન્યુઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
નીચેનામાંથી કયો સજીવ વિષમજન્યુ ધરાવતો નથી ?