ક્યા સજીવમાં યુગ્મનજ શુષ્કતા અને નુકશાન સામે પ્રતિકારક કરવાની ક્ષમતા ધરાવે છે.
મનુષ્ય અને ઉભયજીવી
મત્સ્ય અને ઉભયજીવી
લીલ અને ફુગ
ફુગ અને કાસ્થિ મત્સ્ય
સાચુ વિધાન ઓળખો.
કયા સજીવમાં નર જન્યુ અને માદા જન્યુ નિમાર્ણમાં તાલમેલ હોવો જરૂરી છે?
જન્યુજનન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
મોટા ભાગના સજીવોમાં કયો કોર્ષ ચલિત હોય છે ?
લીલ, દ્ધિઅંગી, ત્રીઅંગીમાં જન્યુનાં વહનનું માધ્યમ