નીચેનામાંથી કયા સજીવમાં રંગસુત્રની સંખ્યા સૌથી વધુ છે?

  • A

    પતંગિયું

  • B

    મનુષ્ય

  • C

    સફરજન

  • D

    બિલાડી

Similar Questions

આપેલ આકૃતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

બાહ્ય ફલન મોટે ભાગે એવાં પ્રાણીઓમાં જોવા મળે છે, જે.....

નીચેની આકૃતિમાં જન્યુઓ આપેલાં છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.

સાચુ વિધાન પસંદ કરો.

દેડકામાં જન્યુ યુગ્મન કયાં થાય છે?