જન્યુઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
જન્યુઓ સમભાજન કે અર્ધીકરણ દ્વારા નિર્માણ પામે છે.
જન્યુઓ હંમેશા એકકીય હોય છે.
જન્યુઓ જોડાઈને ફલિતાંડનું નિર્માણ કરે છે.
ઉપરના બઘા જ
લિંગી પ્રજનનમાં થતી ઘટનાનો સાચો ક્રમ ઓળખો.
ભ્રૂણજનન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
લિંગી પ્રજનનની નીપજ સામાન્ય રીતે શું ઉત્પન્ન કરે છે?
આ પ્રકારનું પ્રજનન પૂર્વફલન, ફલન અને પશ્ચફલન જવા તબકકાઓમાં વહેંચાય છે.
મોટા ભાગના સજીવોમાં કયો કોર્ષ ચલિત હોય છે ?