જ્યારે યૂરેનિયમ ${ }_{92} U ^{238}$ ન્યુક્લિયસ લેડ ${ }_{82} Pb ^{206}$ માં ક્ષય પામે તો કેટલા આલ્ફા અને બીટા કણો ઉત્સર્ણત થશે ?

  • [JEE MAIN 2022]
  • A

    $3\alpha$  અને  $5\beta$ 

  • B

    $6\alpha$  અને  $4 \beta$ 

  • C

    $4\alpha$  અને  $5\beta$ 

  • D

    $8\alpha$  અને  $6\beta$ 

Similar Questions

જો $_a^b\,X$ એ પોઝિટ્રોન ઉત્સર્જેં છે, બે $\alpha$ - અને $\beta$ - અને છેલ્લા એક $\alpha$ નું પણ પણ ઉત્સર્જન કરીને $_d^c\,Y$ માં ફેરવાય છે. તો સાચો સંબંધ કયો છે?

$\beta -$ ક્ષય સમજાવો અને ન્યુક્લિયસમાં $\beta -$ કણો ન હોવા છતાં રેડિયો એટિવ ન્યુક્લિયસ $\beta -$ કણોનું ઉત્સર્જન કેવી રીતે કરે છે ? અહીં $\beta -$ ક્ષય દરમિયાન રેડિયો એક્ટિવ ન્યુક્લાઇડ કેમ બદલાતાં નથી ?

ઈલેક્ટ્રોન- પોઝિટ્રોન જોડકું $\gamma$ - કિરણો દ્વારા રચાય છે. આ પ્રક્રિયામાં $\gamma$ - કિરણોની ન્યૂનત્તમ ઊર્જા કેટલા ........$MeV$ હોવી જોઈએ.

$_{92}{U^{238}}$ માંથી અનુક્રમે $8 \alpha$ કણ અને $6 \beta$ કણનો ક્ષય થાય છે. તો પરિણામી ન્યુક્લિયસ કયું બનશે?

  • [AIIMS 1996]

ન્યુકિલયસ $_n{X^m}$ એક $\alpha $ કણ અને બે $\beta $કણનું ઉત્સર્જન કરે છે. પરિણામી ન્યુકિલયસ કયું થશે?

  • [AIPMT 2011]