નીચેનામાંથી સૌથી વધુ ભેદનશક્તિ ધરાવતું વિકિરણ કયું છે?

  • A
    $X-$ કિરણો
  • B
    $\beta -$ કિરણો
  • C
    $\alpha -$ કણો
  • D
    $\gamma -$ કિરણો

Explore More

Similar Questions

રેડિયોએક્ટિવિટી વિશે ટૂંકી સમજૂતી આપો.

એક મુક્ત ન્યુટ્રોન સ્વયંભૂ રીતે શેમાં ક્ષય પામે છે?

$\beta$-ક્ષય એટલે શેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન?

$U^{238}$ ન્યુક્લિયસ શરૂઆતમાં સ્થિર સ્થિતિમાં છે. તે $u$ જેટલી ઝડપ ધરાવતા $\alpha$-કણનું ઉત્સર્જન કરીને ક્ષય પામે છે,તો જનિન ન્યુક્લિયસની રિકૉઇલ (recoil) ઝડપ શોધો.

એક રેડિયોએક્ટિવ ક્ષય શ્રેણીમાં,પ્રારંભિક ન્યુક્લિયસ ${}_{90}^{232}Th$ છે. અંતમાં $6$ $\alpha$-કણો અને $4$ $\beta$-કણો ઉત્સર્જિત થાય છે. જો અંતિમ ન્યુક્લિયસ ${}_{Z}^{A}X$ હોય,તો $A$ અને $Z$ ના મૂલ્યો શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo