અંડકોષનું ઝોના પેલ્યુસીડા કેવી રીતે પોલિસ્પર્મીને અટકાવવામાં મદદ કરે છે ?
જ્યારે શુક્રકોષ, અંડકોષમાં દાખલ થાય છે ત્યારે તે કોષરસપટલમાં ફેરફારો ઉત્પન્ન કરે છે કે જેથી વધારાના શુક્રકોષોને ઝોના પેલ્યુસીડા અટકાવે છે. આમ તે એક શુક્રકોષ અંડકોષનું ફલન શક્ય બનાવે છે. વધુ શુક્રકોષોને (Polyspermy) અટકાવે છે.