કીટકોનાં ઈંડા કેવા હોય છે ?

  • A

    સૂક્ષ્મજરદીય અને કેન્દ્રિય જરદીય

  • B

    મહાજરદીય અને સમજરદીય

  • C

    મહાજરદીય અને સમજરદીય

  • D

    મહાજરદીય અને અધોજરદીય

Similar Questions

કૉલમ - $I$ કૉલમ - $II$ સાથે યોગ્ય રીતે જોડો.

કૉલમ- $I$

કૉલમ-$II$

$(A)$  મોન્સ પ્યુબિસ

$(1)$  ભૂણ નિર્માણ

$(B)$  એન્ટ્રમ

$(2)$  શુક્રકોષ

$(C)$  ટ્રોફેક્ટોડર્મ

$(3)$  માદા બાહ્ય જનનછિદ્ર

$(D)$  નેબેનકેર્ન

$(4)$  ગ્રાફિયન પુટિકા

માતૃજનન કોષો પુખ્ત પુટિકાઓમાં વિવિધ તબક્કાઓ દ્વારા રૂપાંતર પામે છે. ખાલી બોક્સમાં રહી ગયેલ તબક્કાઓ પૂરા કરો.

વાસા એન્ફેન્શિઆ (શુક્રવાહિની) શું ધરાવે છે ?

કઈ સહાયક પ્રજનનગ્રંથિ ફક્ત સસ્તનનાં નરમાં જ આવેલી હોય છે ?

સામાન્ય સંજોગોમાં ગર્ભકોથળીની સ્થાપન ક્રિયા કોણ દર્શાવે છે?