માનવ વૃષણ (Testis) માટે શું સાચું છે?
આકાર - લંબાઈ

  • A
    અંડાકાર - $2$ થી $5 \text{ cm}$
  • B
    ગોળ - $3$ થી $7 \text{ cm}$
  • C
    અંડાકાર - $4$ થી $5 \text{ cm}$
  • D
    ગોળ - $2$ થી $3 \text{ cm}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો શુક્રકોષના વહનનો સાચો માર્ગ દર્શાવે છે?

શુક્રઉત્પાદક નલિકાની રચનાનું વર્ણન કરો.

મનુષ્યમાં ક્રિપ્ટોર્કિડિઝમ (Cryptorchidism) એ એવી સ્થિતિ છે જ્યારે

માનવ નર પ્રજનનતંત્રમાં નીચેનામાંથી કઈ ગ્રંથિની જોડી આવેલી નથી?

નીચે આપેલી પુરુષ પ્રજનન તંત્રની આકૃતિમાં $A, B, C, D$ ને નામનિર્દેશિત કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo