અવરોધના એકમ ઓહ્મને દર્શાવવા માટે કઈ સંજ્ઞા વપરાય છે?

  • A

    $R$

  • B

    $I$

  • C

    $\rho$

  • D

    $\Omega$

Similar Questions

જૂલ$/$કુલંબ કઈ ભૌતિક રાશિનો એકમ છે? 

ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયામાં વિદ્યુતપ્રવાહની કઈ અસરનો ઉપયોગ થાય છે?

ઓહ્મનો નિયમ સૂત્ર સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય?

$2\;C$  વિદ્યુતભારને $6V$ના વિદ્યુતસ્થિતિમાન પરથી $12\;V$ના વિધુતસ્થિતિમાન પર લઈ જવા કેટલા જૂલ કાર્ય કરવું પડે?

$1\, \mu\, A =\ldots \ldots \ldots \,m\, A$