નીચેના વિકલ્પોમાંથી પ્રાણીઓની જાતિવિવિધતાના સંદર્ભમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો.
સ્તરકવચીઓ $>$ મૃદુકાયો $>$ કીટકો
કીટકો $>$ સ્તરકવચીઓ $>$ મૃદુકાયો
સ્તરકવચીઓ $>$ કીટકો $>$ મૃદુકાય
કીટકો $>$ મૃદુકાયો $>$ સ્તરકવરીઓ
બેક્ટરિયાની જૈવવિવિધતા નક્કી કરવા માટે પરંપરાગત પદ્ધતિઓ શા માટે અનુકૂળ નથી ? તે જાણવો ?
નીચેનાં ગૃપમાંથી પૃષ્ઠવંશીની ઓછામાં ઓછી વિવિધતા ધરાવે છે?
નીચે આપેલા વિધાનમાંથી અયોગ્ય વિધાન ઓળખો.
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
રોબર્ટ મે ના અંદાજ મુજબ ભારતમાં $........$ થી વધારે વનસ્પતિઓની જાતિઓ તથા $...........$ થી વધારે પ્રાણી જાતિઓની શોધ તથા વર્ણન કરવાનું બાકી છે.