તમે અધોજાયી અને ઉપરિજાયી બીજાંકુરણનો ભેદ કઈ રીતે પારખી શકો. બીજપત્ર (બીજપત્રો)નો અને ભૃણપોષનાં બીજના અંકુરણમાં શું ફાળો છે ?
અધોજાયી અને ઉપરિજાયી બીજાંકુરણ વચ્ચેનો તફાવત
બીજપત્રો અને ભૂણપોષનો ફાળો : બીજપત્રો અને ભૃણપોષ સંચિત ખોરાક ધરાવે છે. જયારે બીજ પાણીનું અંતઃચુપણ કરે છે, ઉત્સચકો સક્રિય બને છે. સંચિત ખોરાકનું જળવિભાજન કરે છે અને બીજાંકુરણ માટે પ્રાપ્ય સ્વરૂપમાં ફેરવે છે
યોગ્ય જોડકાં જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
વનસ્પતિનું સ્થાનિક | નામ વૈજ્ઞાનિક નામ |
$(A)$ જાસુદ | $(i)$ બોગનવીલિયા સ્પેક્ટાબિલીસ |
$(B)$ લીંબુ | $(ii)$ એલિયમ સેપા |
$(C)$ સૂર્યમુખી | $(iii)$ હિબિસ્કસ રોઝા સાઇનેન્સીસ |
$(D)$ બોગનવેલ | $(iv)$ સાઇટ્સ લિમોન |
$(E)$ ડુંગળી | $(v)$ હેલીએન્થસ એનસ |
$(vi)$ રોઝા ઇન્ડિકા |
નીચેનામાથી સુસંગત જોડ કઈ છે ?
એક જ પુષ્પવિન્યાસમાંથી ઉત્પન્ન થતાં સંયુક્ત ફળ ધરાવતી કેટલી વનસ્પતિઓમાંથી ઉત્પન્ન થાય છે કે જે વનસ્પતિઓ નીચે દર્શાવેલ છે.
અખરોટ, પોપી, અંજીર, મૂળો, અનનાસ, સફરજન, ટામેટા, શેતુર
નિંદ્રારૂપ હલનચલન સામાન્ય રીતે કઈ કુળની વનસ્પતિમાં જોવા મળે છે?
લીચીનો ખાઈ શકાય તેવો ભાગ