ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર બે પદાર્થોના $FBD$ કેવી રીતે દોરી શકાય ?
સ્થિર સ્થિતિમાં રહેલા $m$ દળના કણ પર લાગતા બળનો આલેખ આપેલ છે.બળ બંધ થયા પછી તેનો વેગ $u$ હોય તો $u$ કેટલો થાય?
એક દડો $20 \,m / s$ ની ઝડપથી ગતિ કરી રહ્યો છે તે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લીસી સપાટીથી અથડાય છે. દડાનાં વેગમાં થતાં ફેરફારનું મૂલ્ય .......... $m/s$ હશે.
$m$ દડાને $h_1$ ઊંચાઇ પરથી મુકત કરતાં તે અથડાઇને $h_2$ ઊંચાઇ પર આવતો હોય,તો અથડામણ દરમિયાન વેગમાનમાં કેટલો ફેરફાર થશે?
આ પ્રશ્નમાં વિધાન $1$ અને વિધાન $2$ છે. તો આપેલા ચાર વિકલ્પો માથી બંને વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન $1$: ઘોડાગાડી ને તમે ધક્કો મારો તો તે ચાલતી નથી પરંતુ તે સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં બળ લગાવીને તમને ધકેલે છે.
વિધાન $2$: વિધાન $1$ માં જણાવેલા બળો એકબીજા ની અસરને નાબૂદ કરે છે તેથી ઘોડાગાડી ચાલતી નથી
$60gm$ દળનો દડો દીવાલ સાથે $4m/s$ ના વેગથી અથડાઇને તે જ વેગથી પાછો આવે,તો વેગમાનમાં થતો ....$kg{\rm{ - }}m/s$ ફેરફાર