ગરમ પાણી $80^{\circ} C$ થી $60^{\circ} C$ સુધી ઠંડું થતા $1$ મિનિટ લે છે. $60^{\circ} C$ થી $50^{\circ} C$ સુધી ઠંડું થતા કેટલો સમય લાગશે ($s$ માં)? (ઓરડાનું તાપમાન $= 30^{\circ} C$)

  • A
    $48$
  • B
    $42$
  • C
    $50$
  • D
    $45$

Explore More

Similar Questions

એક દિવસ સવારે,રમેશે સ્નાન કરવા માટે ગીઝરમાંથી $\frac{1}{3}$ ડોલ ગરમ પાણી ભર્યું. બાકીનો $\frac{2}{3}$ ભાગ ઠંડા પાણી (રૂમના તાપમાને) વડે ભરવાનો હતો જેથી મિશ્રણ આરામદાયક તાપમાને આવી શકે. અચાનક રમેશને કોઈ કામ આવી ગયું જેમાં $5-10 \text{ min}$ જેટલો સમય લાગે તેમ હતો. તેની પાસે બે વિકલ્પો હતા: $(1)$ બાકીની ડોલ ઠંડા પાણીથી ભરી દેવી અને પછી કામ પતાવવું,$(2)$ પહેલા કામ પતાવવું અને સ્નાન કરતા પહેલા તરત જ બાકીની ડોલ ભરવી. તમારા મતે કયો વિકલ્પ પાણીને વધુ ગરમ રાખશે? સમજાવો.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક પદાર્થને $50^oC$ થી $40^oC$ સુધી ઠંડુ થવા માટે $5$ મિનિટ લાગે છે. તેની પછીની $5$ મિનિટમાં તેનું તાપમાન ઘટીને $33.33^oC$ થાય છે. આસપાસનું તાપમાન ....... $^oC$ છે.

એક ઓરડામાં $30 \, ^\circ \text{C}$ તાપમાને એક પદાર્થ ઠંડો પડતા તેનું તાપમાન $75 \, ^\circ \text{C}$ થી $65 \, ^\circ \text{C}$ થતા $2 \, \text{min}$ લાગે છે. તો આ જ ઓરડામાં આજ તાપમાને તેનું તાપમાન $55 \, ^\circ \text{C}$ થી $45 \, ^\circ \text{C}$ થતા કેટલો સમય $(\text{min})$ લાગશે?

Difficult
View Solution

જ્યારે ઓરડાનું તાપમાન $22^{\circ}C$ હોય ત્યારે ખૂબ ગરમ સૂપથી ભરેલો વાટકો $98^{\circ}C$ થી $86^{\circ}C$ સુધી ઠંડો થવામાં $2$ મિનિટ લે છે. $75^{\circ}C$ થી $69^{\circ}C$ સુધી ઠંડો થવામાં તેને કેટલી મિનિટ લાગશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo