મધ્યકાષ્ઠ રસકાષ્ઠ થી કઈ બાબતમાં અલગ પડે છે?
મજજાકિરણો અને દઢોતક તંતુઓની હાજરી
મૃદુતક અને જલવાહિનીની ગેરહાજરી
મૃત અને વહન ન કરતાં ધટકોની હાજરી
પેસ્ટ (જંતુનાશકો) અને રોગકારકો સામે સંવેદનશીલતા
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ પૂર્વકાષ્ઠ
$(ii)$ માજીકાષ્ઠ
બધી પેશીઓનો સમાવેશ કરતી છાલ ..........છે.
..........ની ક્રિયાને લીધે દ્વિતીય વૃધ્ધિ જોવા મળે છે.
આંતર પૂલિય એધા ...........એ આવેલી હોય છે.
નીચે પૈકી કઈ રીતે રસ કાષ્ઠએ સખત કાષ્ઠમાં રૂપાંતર પામશે?