આપેલ છે કે એક માણસ દ્વારા બંદૂક વડે લક્ષ્યને વીંધવાની સંભાવના $\frac{1}{3}$ છે. જો તે $8$ વખત ફાયર કરે,તો તેના દ્વારા લક્ષ્યને ઓછામાં ઓછી બે વાર વીંધવાની સંભાવના કેટલી છે?

  • A
    $5\left(\frac{2}{3}\right)^8$
  • B
    $1-5\left(\frac{2}{3}\right)^8$
  • C
    $\left(\frac{2}{3}\right)^8$
  • D
    $\left(\frac{3}{8}\right)^4$

Explore More

Similar Questions

જો $8$ સિક્કા એકસાથે ઉછાળવામાં આવે,તો ઓછામાં ઓછી $6$ છાપ મળવાની સંભાવના કેટલી છે?

એક સિક્કાને ક્રમશઃ ત્રણ વાર ઉછાળવામાં આવે છે. બરાબર એક છાપ અથવા $2$ છાપ મળવાની સંભાવના કેટલી છે?

ધારો કે $\lim _{t \rightarrow 0}(1+5 t)^{\frac{1}{t}}=K$ અને $X$ એ $100$ સ્વતંત્ર પ્રયત્નોમાં સફળતાની સંખ્યા દર્શાવતો યાદચ્છિક ચલ છે. જો દરેક પ્રયત્નમાં સફળતાની સંભાવના $0.05$ હોય,તો ઓછામાં ઓછી એક સફળતા મેળવવાની સંભાવના કેટલી થાય?

જો દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે $24$ અને $128$ હોય,તો એક અથવા બે સફળતાની સંભાવના કેટલી થાય?

જો એક નિષ્પક્ષ સિક્કાને $10$ વખત ઉછાળવામાં આવે,તો વધુમાં વધુ છ છાપ મળે તેની સંભાવના શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo