આપેલ છે કે $A_1+A_2=5 A_3$ અને $A_1-A_2=3 A_3$,જ્યાં $A_3=2 \hat{i}+4 \hat{j}$,તો $\frac{|A_1|}{|A_2|}$ નું મૂલ્ય શોધો.

  • A
    $4$
  • B
    $8$
  • C
    $2$
  • D
    $6$

Explore More

Similar Questions

જો બે સદિશો $\vec{A}$ અને $\vec{B}$ સમાન મૂલ્ય $R$ ધરાવતા હોય અને તેમની વચ્ચેનો ખૂણો $\theta$ હોય,તો

આપેલ આકૃતિ માટે,નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

$2$ સદિશોનું પરિણામી શૂન્ય હોઈ શકે?

આપેલ સદિશોની જોડીઓમાંથી,બે સદિશોનું પરિણામી ક્યારેય $3$ એકમ હોઈ શકે નહીં. તે સદિશો કયા છે?

સદિશ સરવાળાના બે ગુણધર્મો લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo