નીચે આપેલ આલેખ વૃદ્ધિ વિરુદ્ધ સમયના પરિમાણો પર દોરવામાં આવ્યો છે. $A, B$ અને $C$ અનુક્રમે શું દર્શાવે છે?

  • A
    ઘાતાંકીય તબક્કો,લોગ તબક્કો અને સ્થિર અવસ્થા
  • B
    સ્થિર અવસ્થા,લેગ તબક્કો અને લોગ તબક્કો
  • C
    ધીમી વૃદ્ધિનો તબક્કો/લેગ તબક્કો,લોગ તબક્કો અને સ્થિર અવસ્થા
  • D
    લેગ તબક્કો,સ્થિર અવસ્થા અને લોગ તબક્કો

Explore More

Similar Questions

ટૂંકમાં વર્ણન કરો:
$(a)$ અંકગણિતીય વૃદ્ધિ (Arithmetic growth)
$(b)$ ભૌમિતિક વૃદ્ધિ (Geometric growth)
$(c)$ સિગ્મોઇડ વૃદ્ધિ વક્ર (Sigmoid growth curve)
$(d)$ નિરપેક્ષ અને સાપેક્ષ વૃદ્ધિ દર (Absolute and relative growth rates)

Difficult
View Solution

$I.$ રસધાનીનું પ્રમાણ વધવું (Increased vacuolation)
$II.$ કોષનું કદ વધવું (Cell enlargement)
$III.$ નવી કોષદીવાલનું નિર્માણ (New cell wall deposition)
ઉપરનામાંથી કયા લક્ષણો લંબાઈના તબક્કા (phase of elongation) ના છે?
તે મુજબ સાચો વિકલ્પ પસંદ કરો.

વૃદ્ધિ દરની માત્રાત્મક તુલના આપો.

વૃદ્ધિ ક્યારે શક્ય બને છે?

વનસ્પતિમાં વૃદ્ધિ માપવા માટે વપરાતા સાધનને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo