વૃદ્ધિ દરની માત્રાત્મક તુલના આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આકૃતિ નિરપેક્ષ (Absolute) અને સાપેક્ષ (Relative) વૃદ્ધિ દરની તુલના દર્શાવે છે. બંને પર્ણો $A$ અને $B$ એ આપેલ સમયમાં તેમના ક્ષેત્રફળમાં $5 \ cm^{2}$ નો વધારો કરીને $A^{1}$ અને $B^{1}$ પર્ણો ઉત્પન્ન કર્યા છે.
- સજીવ તંત્રની વૃદ્ધિ વચ્ચેની માત્રાત્મક તુલના નીચેની બે રીતે કરવામાં આવે છે:
$(1)$ નિરપેક્ષ વૃદ્ધિ દર (Absolute Growth Rate): તે એકમ સમય દીઠ કુલ વૃદ્ધિનું માપન અને તુલના છે.
$(2)$ સાપેક્ષ વૃદ્ધિ દર (Relative Growth Rate): તે આપેલ તંત્રની એકમ સમય દીઠ વૃદ્ધિ છે,જે સામાન્ય આધાર પર વ્યક્ત કરવામાં આવે છે,દા.ત.,પ્રતિ એકમ પ્રારંભિક પરિમાણ.
- આકૃતિમાં દર્શાવેલ પર્ણો $A$ અને $B$ એક દિવસમાં $5 \ cm^{2}$ વધ્યા છે.
જોકે તેમનું પ્રારંભિક કદ અલગ છે,એટલે કે અનુક્રમે $5 \ cm^{2}$ અને $50 \ cm^{2}$,પરંતુ બંને આપેલ સમયમાં $A^{1}$ અને $B^{1}$ પર્ણો બનાવવા માટે ક્ષેત્રફળમાં નિરપેક્ષ વધારો દર્શાવે છે,જે બંને કિસ્સામાં $5 \ cm^{2}$ છે.
આ બંનેમાંથી,પર્ણ $A^{1}$ માં સાપેક્ષ વૃદ્ધિ દર વધારે છે કારણ કે પર્ણ $A$ નું પ્રારંભિક ક્ષેત્રફળ પર્ણ $B$ ની તુલનામાં ઓછું છે.

Explore More

Similar Questions

ઓક્સેનોમીટર (Auxanometer) શેના માટે વપરાય છે?

વૃદ્ધિને કેવી રીતે માપી શકાય છે?

પર્ણ પર ઘસવાની અસર શું થાય છે?

કયા સજીવોમાં વૃદ્ધિ જીવનપર્યંત થતી રહે છે?

પ્રકાંડસૂત્ર (tendrils) કુંતલમય વિકાસ માર્ગ શા માટે દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo