વૃદ્ધિ ક્યારે શક્ય બને છે?

  • A
    જ્યારે ચય અને અપચયનો દર સમાન હોય.
  • B
    જ્યારે ચયક્રિયાઓનું પ્રમાણ અપચયક્રિયાઓ કરતાં વધુ હોય.
  • C
    જ્યારે અપચયની ક્રિયા ચયક્રિયાઓ કરતાં વધુ હોય.
  • D
    જ્યારે ચય અને અપચય ક્રિયા ન થતી હોય.

Explore More

Similar Questions

નીચેના વિધાનોનો અભ્યાસ કરો:
$I.$ $O_2$ ચયાપચયની ઊર્જા મુક્ત કરવામાં મદદ કરે છે,જે વૃદ્ધિ માટે આવશ્યક છે.
$II.$ વનસ્પતિઓને જીવરસ (protoplasm) ના સંશ્લેષણ માટે પોષક તત્વોની જરૂર હોય છે.
$III.$ તાપમાનમાં ફેરફાર સજીવના અસ્તિત્વ માટે હાનિકારક હોઈ શકે છે.
$IV.$ પ્રકાશ અને ગુરુત્વાકર્ષણ વૃદ્ધિના તબક્કાઓને અસર કરતા નથી.
સાચો વિકલ્પ પસંદ કરો.

આપેલ લંબાઈ વિરુદ્ધ સમયનો આલેખ કયા પ્રકારની વૃદ્ધિ માટે રેખીય વક્ર દર્શાવે છે?

"Grand period of growth" શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

વનસ્પતિઓમાં ઇટિઓલેશન (Etiolation) ત્યારે થાય છે જ્યારે તેઓ

એક કોષના ચાર ક્રમિક સમવિભાજન પછી,અંકગણિતીય વૃદ્ધિ ભાત (arithmetic growth pattern) માં,કોષ વિભાજનની ક્ષમતા ગુમાવી ચૂકેલા કોષોની કુલ સંખ્યા . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo