$P(A)=\frac{3}{5}$ અને $P(B)=\frac{1}{5}$ આપેલ છે. જો $A$ અને $B$ પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો $P(A$ અથવા $B$) શોધો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

Here, $P ( A )=\frac{3}{5} $,  $P ( B )=\frac{1}{5}$

For mutually exclusive events $A$ and $B,$

$P ( A $ or $B )= P ( A )+ P ( B )$

$P ( A $ or $B )=\frac{3}{5}+\frac{1}{5}=\frac{4}{5}$

Similar Questions

$A$ એ સત્ય બોલો તેની સંભાવના $\frac{4}{5}$ છે અને $B$ એ સત્ય બોલે તેની સંભાવના $\frac{3}{4}$ છે,તો એક સત્ય વિધાન વિશે બંને ને બોલવાનુ કહેતા બંનેમાં વિરોધાભાસ થાય તેની સંભાવના મેળવો.

  • [AIEEE 2004]

$A$ અને $B$ બે ઘટનાઓ એવા પ્રકારની છે કે $P(A) = 0.54, P(B) = 0.69$ અને$P(A \cap B)=0.35$  $P \left( A ^{\prime} \cap B ^{\prime}\right)$ શોધો.  

એક સમતોલ સિક્કા અને એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે, ધારો કે ઘટના $A$, ‘સિકકા પર છાપ મળે' તે અને ઘટના $B$ ‘પાસા પર $3$ મળે તે દર્શાવે છે. ઘટનાઓ $A$ અને $B$ નિરપેક્ષ છે કે નહિ તે ચકાસો. 

એન્ટી એરક્રાફટ ગન વડે દુશ્મનના વિમાનો પહેલાં, બીજા અને ત્રીજા પ્રહાર વડે તોડી પાડવાની સંભાવના અનુક્રમે $0.6, 0.7$ અને $0.1$ છે. તો ગન વડે વિમાનને તોડી પાડવાની સંભાવના કેટલી થાય ?

એક પાસાને ત્રણ વખત ફેંકવામાં આવે છે. ઓછામાં ઓછી એક વખત અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના શોધો.