$CT$ અને $MRI$ નું પૂર્ણ નામ જણાવો. તેઓ એકબીજાથી કઈ રીતે જુદા પડે છે ? તેમનો ઉપયોગ ક્યાં થાય છે ?
$CT$ (computed tomography) અને $MRI$ (magnetic resonance imaging) જેવી તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે. કોમ્યુટેડ ટોમોગ્રાફીમાં $X-$ કિરણોનો ઉપયોગ કરી કોઈ એક અવયવની આંતરિક રચનાનું ત્રિપરિમાણિક ચિત્ર પ્રાપ્ત કરવામાં આવે છે. $MRI$ માં તીવ્ર ચુંબકીય ક્ષેત્ર અને બિનઆયોનિક કિરણો વપરાય છે, જેનાથી જીવંત પેશીમાં થતા પેથોલોજિકલ અને દેહધાર્મિક (physiological) ફેરફારો જાણી શકાય છે.
હિમોગ્લોબીન શેની સાથે સૌથી વધુ આકર્ષણ ધરાવે છે
'હેરોઇન' નામે ઓળખાતું ઔષધ એ આના દ્વારા સંશ્લેષિત થાય છે
નશાકારક પદાર્થો અને આલ્કોહોલની ટૂંકા તેમજ લાંબા સમયગાળા માટેની નુકસાનકારક અસરો સમજાવો.
ભ્રમણા ઉત્પન્ન કરનાર દ્રવ્ય કયું છે?
નીચે આપેલ પૈકી કઈ અસર કોકેનની નથી ?