'હેરોઇન' નામે ઓળખાતું ઔષધ એ આના દ્વારા સંશ્લેષિત થાય છે
મોર્ફીનનું મીથાયલેશન
મોર્ફીનનું એસિટાયલેશન
મોર્ફીનનું ગ્લાયકોસાયલશન
મોર્ફીનનું નાઇટ્રેશન
જો વ્યક્તિ દ્વારા એકાએક કેફી પદાર્થોનો ત્યાગ કરવામાં આવે તો વ્યકિતમાં કયો રોગ ઉત્પન્ન થશે.
આપેલ જોડકાને યોગ્ય રીતે જોડો.
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(1)$ ધતૂરો |
$(a)$ વનસ્પતિનો પુષ્પનિવાસ |
$(2)$ ઈરીથીઝાયલમ કોકા | $(b)$ ભ્રમ |
$(3)$ પાપાવર સોમેનીફેરમ | $(c)$ ડોપામાઈનનો અવરોધ |
$(4)$ કેનાબિસ સેટાઈવા | $(d)$ દૂગ્ધ ક્ષીર |
વનસ્પતિનો કયો ભાગ ઓપિયમનાં ઉત્પાદન માટે જવાબદાર છે?
શા માટે કિશોરાવસ્થામાં નશાકારક પદાર્થો અને આલ્કોહોલની કુટેવ જોવા મળે છે ?
સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.
સૂચિ $I$ | સૂચિ $II$ |
$A.$ ક્રોકેયન | $I.$ દાક્તરી વાઢકાપમાં બેભાન કરવા માટે અસરકારક |
$B.$ હેરોઈન | $II.$ કેનબિસ સટાઈવા |
$C.$ મોફીન | $III.$એરિથોજાયલમ |
$D.$ મેરીજુઆના | $IV.$ પાપાવર સોમનીફેરમ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.