નશાકારક પદાર્થો અને આલ્કોહોલની ટૂંકા તેમજ લાંબા સમયગાળા માટેની નુકસાનકારક અસરો સમજાવો. 

Similar Questions

નીચે આપેલાં પૈકી સાચાં વાક્યો શોધો.

$(i)$ કેફી પદાર્થોના વારંવાર ઉપયોગથી શરીરમાં રહેલા સંવેદનાગ્રાહકની સહનશીલતાનો આંક ઊંચો જાય છે. $(ii)$ યુવાનો આર્થિક લાભોને કારણે કેફી પદાર્થોનો ટૂંકા સમયાંતરે વારંવાર ઉપયોગ કરે છે. $(iii)$ કોઈ પણ પ્રકારના માર્ગદર્શન કે પરામર્શના અભાવથી વ્યક્તિ બંધાણી બને છે. $(iv)$ દારૂનો વારંવાર ઉપયોગ કરવાના કારણે 'વિડ્રોઅલ સિન્ડ્રોમ' થાય છે.

સામાન્ય રીતે જેનો દુરપયોગ થાય છે તેવા ડ્રગ્સ, (દવાઓ) અફીણમાંથી, કેનાબીસમાંથી અને કોકામાંથી મળતા આલ્કેલોઈડ્‌સ છે.

જે પૈકી મોટાભાગના અનુક્રમે ......માંથી જ્યારે થોડા......માંથી મેળવવામાં આવે છે.

તરૂણાવસ્થા દરમિયાન આલ્કોહોલ અને ડ્રગ્સના અટકાવ અને નિયંત્રણ માટે ઉપયોગી સૂચનો કયા છે?

$(1)$ વડીલોના વધારે દબાણો અવગણો    $(2)$ વ્યવસાયિક અને આરોગ્ય સંબંધી મદદ માગવી  

$(3)$ ભયજનક સંજ્ઞાઓ જુઓ  $(4)$ શિક્ષણ અને સલાહ સૂચનો  $(5)$ માતા પિતા અને વડીલોની મદદ લો.

માનવીના શરીર પર નીકોટીનની શું અસર થાય છે?

મધ્યસ્થ ચેતાતંત્ર અને જઠરઆંત્રીય નલિકામાં રહેલા સંવેદના ગ્રાહકો સાથે બંધાતું ઔષધીય દ્રવ્ય.........