વૈજ્ઞાનિક કારણ આપો : પુરુષ જ્યારે જાતીય રીતે ઉત્તેજિત થાય ત્યારે અધિવૃષણ નલિકાની દીવાલ સંકોચાય છે.
અધિવૃષણ નલિકા $6$ મીટર લાંબી અને અત્યંત ગૂંચળામય નલિકા છે. તે અપરિપક્વ શુક્રકોષોને હંગામી સંગ્રહસ્થાન પૂરું પાડે છે, જેમાં શુક્રકોષો પરિપક્વન પ્રક્રિયા પૂર્ણ કરે છે અને તરવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે.
જ્યારે પુરુષ જાતીય રીતે ઉત્તેજિત થાય ત્યારે અધિવૃષણ નલિકાની દીવાલ સંકોચાય છે અને શુક્રકોષો શુક્રવાહિનીમાં વહન પામે છે.
કોષવિભેદન, ગર્ભવિકાસનાં કયા તબકકે જોવા મળે ?
નીચેનામાંથી ....... માં શુક્રકોષજનનમાં થાય છે.
તારાકેન્દ્રમાંથી શુક્રકોષનો કયો ભાગ બને છે ?
આપેલ આકૃતિ માદા પ્રજનન તંત્રનો આયામ છેદ દર્શાવે છે. તેમાં $A-F$ માંના કયા ત્રણ ભાગ સાચી રીતે ઓળખેલા છે?
પ્રથમ વિખંડન માટે શુક્રકોષ નું ક્યું તારાકેન્દ્ર જરૂરી છે?