તારાકેન્દ્રમાંથી શુક્રકોષનો કયો ભાગ બને છે ?
અગ્રસ્થ ટોચ
શિર્ષ
મધ્ય ભાગ
પૂંછ
પ્રથમ વિખંડન માટે શુક્રકોષ નું ક્યું તારાકેન્દ્ર જરૂરી છે?
આધેડ વ્યક્તિની ઈગ્વિનલ કેનાલ ઢીલી બને અને આંતરડાનો કેટલોક ભાગ વૃષણ કોથળીમાં ધકેલાય તે રોગને..........કહે છે.
માનવમાં વિખંડન કેવું હોય છે ?
ક્યા સ્ત્રાવમાં ફ્રુકટોઝ જોવા મળે છે?
માસિક ચક્ર માટે નીચેમાંથી ક્યું વાક્ય ખોટું છે?