આપેલ આકૃતિ માદા પ્રજનન તંત્રનો આયામ છેદ દર્શાવે છે. તેમાં $A-F$ માંના કયા ત્રણ ભાગ સાચી રીતે ઓળખેલા છે?
$C$ - અંડવાહિની નિવાપ $D$ - પક્ષ્મો $E$ - ગર્ભાશયનું મુખ
$D$ - અંડવાહિની નિવાપ $E$ - ગર્ભાશય $F$ - ગર્ભાશયનું મુખ
$A$ - બાહ્ય ગર્ભસ્તર $B$ - મધ્ય ગર્ભસ્તર $C$ - અંડવાહિની
$B$ - અંતગર્ભસ્તર $C$ - અંડવાહિની નિવાપ $D$ - પલ્મો
શેનાં દ્વારા માદામાં સહાયક જાતિય લક્ષણની વૃદ્ધિ થાય છે ?
પ્રસૂતિ માટેના સંકેતો ક્યાંથી ઉદ્ભવે છે ?
ઉદર વૃષણતાની સ્થિતિ, કે જેમાં.....
એન્ડોમેટ્રીયમ ....................... નું અંદરનું સ્તર છે.
ગર્ભકોષ્ઠી ખંડોમાં શ્રમવિભાજનની સૌપ્રથમ વહેંચણી કઇ અવસ્થાએ જોવા મળે ?