પ્રથમ વિખંડન માટે શુક્રકોષ નું ક્યું તારાકેન્દ્ર જરૂરી છે?
નીકટવર્તી તારાકેન્દ્ર
દૂરસ્થ તારાકેન્દ્ર
કડી આકાર તારાકેન્દ્ર
પાર્થ તારાકેન્દ્ર
ગર્ભાવસ્થા દરમિયાન કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ માદામાં વધે ?
ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક તથા ક્રિયાત્મક એકમ બનાવે છે જેને ....... કહે છે.
જો કોઈ કારણસર માનવ પ્રજનનતંત્રમાં શુક્રવાહિકાઓ બંધ થઈ જાય, તો પ્રજનન કોષો ……... માંથી વહન પામશે નહીં.
ગર્ભવિકાસ દરમિયાન ધ્રુવતા અગ્ર/પશ્ચ, પૃષ્ઠ. વક્ષ મધ્ય / પાશ્વીય ધરીને ……….. કહે છે. ,
માનવ અને સસલામાં વૃષણકોથળી ઉદરગુહા સાથે શેના વડે જોડાયેલી હોય છે ?