નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો : 

$(i)$ $5 x^{3}+4 x^{2}+7 x$

$(ii)$ $4-y^{2}$

  • A

    $2$, $2$

  • B

    $3$, $3$

  • C

    $3$, $2$

  • D

    $2$, $3$

Similar Questions

ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેના દરેકની કીમંતો મેળવો : $(-12)^{3}+(7)^{3}+(5)^{3}$

નીચે આપેલી બહુપદીનાં શુન્યો શોધો : $p(x) = 3x$

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિમંત મેળવો : $(99)^{3}$

જ્યારે $x^{4}+x^{3}-2 x^{2}+x+1$ એ $x-1$ વડે ભાગવામાં આવે ત્યારે મળતી શેષ શોધો.

નીચે આપેલ દરેક બહુપદી માટે $p(0)$, $p(1)$ અને $p(2)$ શોધો : $p(x)=(x-1)(x+1)$