પ્રકાંડનાં મુખ્ય કાર્યો જણાવો.
$\Rightarrow$ પ્રકાંડનાં મુખ્ય કાર્યો :
$(i)$ પર્ણ, પુષ્પ અને ફળ ધરાવતી શાખાઓનો પ્રસાર (ફેલાવો) કરવાનું છે.
$(ii)$ તે પાણી, ખનીજ દ્રવ્યો અને પ્રકાશ સંશ્લેષણ કરતાં પદાર્થોનું વહન કરે છે.
$(iii)$ કેટલાંક પ્રકાંડ ખોરાકનો સંગ્રહ, આધાર, રક્ષણ અને વાનસ્પતિક પ્રસર્જન (Vegetative Propagation)નાં કાર્યો કરે છે.
આદુ એ .......છે.
પ્રકાંડ એટલે શું ? પ્રકાંડના ભાગો અને સામાન્ય કાર્યો વર્ણવો.
પિસ્ટીયા અને ઇચૌર્નિઆમાં પ્રકાંડ શેમાં પરિવર્તિત થયેલા હોય છે?
પર્ણની ઉત્પતિ પ્રકાંડના આ ભાગમાંથી થાય છે.
વૈજ્ઞાનિક કારણો આપો : ફાફડાથોરમાં પર્ણકાર્યસ્તંભ હોય છે.