પર્ણની ઉત્પતિ પ્રકાંડના આ ભાગમાંથી થાય છે.
કક્ષકલિકા
અગ્રકલિકા
ગાંઠ
$A$ અને $B$ બંને
વિરોહ, ભૂતારિકા અને ગાંઠામૂળી એ પ્રકાંડના રૂપાંતરોના વિવિધ સ્વરૂપો છે. પ્રકાંડના આ રૂપાંતરોને એકબીજાથી કઈ રીતે જુદા પાડી શકાય ?
ફૂદીનામાં વાનસ્પતિક પ્રજનન ............ દ્વારા થાય છે.
ફૂદીનામાં વાન્સપતિક પ્રજનન ..........દ્વારા જોવા મળે છે.
ભૂસ્તારીકાનું ઉદાહરણ કયું છે?
પ્રકાંડસૂત્રનો વિકાસ શેમાંથી થાય છે ?