| પુંકેસર | સ્ત્રીકેસર |
|---|---|
| $1$. તે પુષ્પનું નર પ્રજનન અંગ છે. | $1$. તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે. |
| $2$. તે પુંકેસરચક્રનો એકમ ઘટક છે. | $2$. તે સ્ત્રીકેસરચક્રનો એકમ ઘટક છે. |
| $3$. તે લઘુબીજાણુઓના ઉત્પાદન સાથે સંકળાયેલ છે. | $3$. તે ગુરુબીજાણુઓના ઉત્પાદન સાથે સંકળાયેલ છે. |
| $4$. તેની રચના પરાગાશય,તંતુ અને યોજીની બનેલી છે. | $4$. તેની રચના બીજાશય,પરાગવાહિની અને પરાગાસનની બનેલી છે. |
| $5$. તે પરાગરજ ઉત્પન્ન કરે છે. | $5$. તે અંડકો ઉત્પન્ન કરે છે જેમાં ભ્રૂણપુટ હોય છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo