કઈ વનસ્પતિમાં બાર વર્ષે એકવાર પુષ્પ સર્જન થાય છે?
સ્ટ્રોબલેન્થસ કુથિયાના
વાંસ
નારિયેળ
ઘઉં
નીચે પૈકી ક્યો પ્રાઈમેટ છે?
એકસદની વનસ્પતિ એટલે....
કયા સજીવમાં નર જન્યુ અને માદા જન્યુ નિમાર્ણમાં તાલમેલ હોવો જરૂરી છે?
આવૃત્ત બીજધારીઓમાં ....... એ નરજન્યુઓનું અને ........ એ અંડકોષનું વહન કરે છે.
ઈસ્ટ્રસ ચક્ર તેમાં જોવા મળે