| પરાગાશય (Anther) | બીજાશય (Ovary) |
| $(1)$ તે પુંકેસરનો ટોચનો ભાગ છે. | $(1)$ તે સ્ત્રીકેસરનો તલસ્થ ભાગ છે. |
| $(2)$ તેમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. | $(2)$ તેમાં અંડકો ઉત્પન્ન થાય છે. |
| $(3)$ તે નર જન્યુઓના નિર્માણમાં મદદ કરે છે. | $(3)$ તે માદા જન્યુઓના નિર્માણમાં મદદ કરે છે. |
| $(4)$ પરાગાશયના સ્ફોટન દ્વારા પરાગરજ મુક્ત થાય છે. | $(4)$ બીજાશયનું સ્ફોટન થતું નથી. |
| $(5)$ તેમાંથી ફળ કે બીજ બનતા નથી. | $(5)$ ફલન પછી તેમાંથી ફળ અને બીજ બને છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo