દ્વિદળી અને એકદળી વનસ્પતિઓ વચ્ચેનો તફાવત આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
લક્ષણ દ્વિદળી વનસ્પતિ એકદળી વનસ્પતિ
$(1)$ બીજપત્ર બે બીજપત્રો હાજર હોય છે. માત્ર એક જ બીજપત્ર હાજર હોય છે.
$(2)$ મૂળતંત્ર સોટીમય મૂળતંત્ર. તંતુમય મૂળતંત્ર.
$(3)$ શિરાવિન્યાસ જાલાકાર શિરાવિન્યાસ. સમાંતર શિરાવિન્યાસ.
$(4)$ પુષ્પના ભાગો ચતુર્ભાવી અથવા પંચભાવી. ત્રિભાવી.
$(5)$ વાહકપુલ વલયમાં ગોઠવાયેલા હોય છે. પ્રકાંડમાં વિખરાયેલા હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સૌથી વધુ ટકાઉ લાકડું આપે છે?

મકાઈનું વૈજ્ઞાનિક નામ શું છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. રક્ષણ $I$. ફાફડાથોર (Opuntia)
$Q$. ખોરાકસંગ્રહ $II$. જમીનકંદ (Corm)
$R$. પ્રકાશસંશ્લેષણ $III$. લીંબુ (Citrus)
$S$. આધાર અને આરોહણ $IV$. દ્રાક્ષ (Grapevine)

સપુષ્પી વનસ્પતિના વિવિધ ભાગોની નામનિર્દેશિત આકૃતિ દોરો.

આપેલ આકૃતિમાં $X$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo