નીચેનામાંથી કયું સૌથી વધુ ટકાઉ લાકડું આપે છે?

  • A
    સીડ્રસ દેવદાર (Cedrus deodara)
  • B
    ડાલ્બરજીયા સીસ્સુ (Dalbergia sissoo)
  • C
    શોરીઆ રોબસ્ટા (Shorea robusta)
  • D
    ટેક્ટોના ગ્રાન્ડીસ (Tectona grandis)

Explore More

Similar Questions

નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો:
$(i)$ પ્રકલિકા (Bulbil)
$(ii)$ ઉપપર્ણ (Stipule)

બેન્થમ અને હૂકરના પોલીપેટલી (Polypetalae) ના વર્ગીકરણ મુજબ નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

સિંગિનિયા (syngynia) માં પુષ્પો કેવા હોય છે?

$A$: ઢોર કે બકરીઓ ક્યારેય $Calotropis$ (આક) ચરતા નથી.
$R$: રક્ષણના મોર્ફોલોજિકલ (બાહ્યાકાર) સાધન તરીકે કાંટા હાજર હોય છે.

બેન્થમ અને હૂકરની વર્ગીકરણ પદ્ધતિ મુજબ નીચેના કૉલમ જોડો :
કૉલમ-$I$કૉલમ-$II$
$A$. થેલેમીફ્લોરી$i$. સ્ત્રીકેસર હંમેશા બે ની સંખ્યામાં
$B$. કેલિસિફ્લોરી$ii$. બીજાશય ઉચ્ચસ્થ
$C$. બાયકાપેલિટી$iii$. પુષ્પાસન કપ આકારનું
$D$. ઇન્ફીરી$iv$. પુષ્પાસન ધુમ્મટ આકારનું
$E$. હિટરોમેરિ$v$. બીજાશય અધ:સ્થ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo