તફાવત આપો : કર્ણકો અને ક્ષેપકો
કર્ણકો | ક્ષેપકો |
$(1)$ હ્રદય ઉપર તરફના પહોળા ભાગમાં આવેલાં છે | $(1)$ હદયના નીચેના છેડા તરફ આવેલાં છે. |
$(2)$ પાતળી દીવાલ ધરાવે છે. | $(2)$ જાડી દીવાલ ધરાવે છે. |
$(3)$ કર્ણકો ક્ષેપકો કરતાં કદમાં નાનાં હોય છે. | $(3)$ ક્ષેપકો કર્ણકો કરતાં કદમાં મોટાં હોય છે. |
$(4)$ કર્ણકોમાં $\mathrm{O}_{2}$ વિહીન રુધિરનું વહન થાય છે. | $(4)$ ક્ષેપકો માં $\mathrm{O}_{2}$ યુક્ત રુધિરનું વહન થાય છે. |
પેસમેકર ક્યાં આવેલું છે ?
હૃદયનું પેસમેકર કયું છે ?
હિંસનાં તંતુઓ :
સ્થાન / કાર્ય જણાવો ?
$(1)$ $AV$ વાલ્વ (ત્રિદલ)
$(2)$ મિત્રલ (દ્વિદલ) વાલ્વ
રૂધિરાભિસરણ તંત્રમાં વાલ્વ ક્યાં જોવા મળે છે ?