સ્થાન / કાર્ય જણાવો ?

$(1)$ $AV$ વાલ્વ (ત્રિદલ)

$(2)$ મિત્રલ (દ્વિદલ) વાલ્વ

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(1)$ સ્થાન : જમણા કર્ણક અને જમણ૫ ક્ષેપકની વર્ચે છે.

કાર્ય : જમણા કર્ણાક થી જમણા ક્ષેપકને અલગ પાંડે છે.

$(2)$ સ્થાન : ડાબુ કર્ણક અને ડબા ક્ષેપક વચ્ચે

કાર્ય : ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકને અલગ ફરે છે.

Similar Questions

પેસમેકર ક્યાં આવેલું છે ?

ત્રિખંડી હૃદય કોનામાં જોવા મળે છે ?

તફાવત જણાવો : $SA$ નોડ અને $AV$ નોડ 

$SA$ ગાંઠ અને $AV$ ગાંઠનું સ્થાન જણાવો.

માનવ હૃદય કેટલી સંકોચન યુક્ત ગાંઠ ધરાવે છે.