હૃદયનું પેસમેકર કયું છે ?
$SA$ ગાંઠ
$AV$ ગાંઠ
પરકીન્જે તંતુ
પુટકીય સ્નાયુઓ
હીસસ્નાયુ જૂથની ઉત્પત્તિ ક્યાંથી થાય છે ?
હદયની અંત:સ્થ રચના વિસ્તૃત રીતે વર્ણવો.
ગાંઠ (Nodal) સ્નાયુ પેશીનું કાર્ય શું છે ?
નીચે હદયના ઉભા છેદની આકૃતિમાં હદબદ્ધ સ્નાયુ કયાં છે ?
માનવ હદયની નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.