પેસમેકર ક્યાં આવેલું છે ?
ડાબા કર્ણકમાં જ્યાં ફુપ્ફુશીપ શીરા ખુલે છે.
જમણા કર્ણકમાં
આંતર કર્ણક પટલમાં
આંતર ક્ષેપક પટલમાં
આમાથી કોણ બંધ રૂધિર પરિવહન ધરાવે છે.
ગાંઠ (Nodal) સ્નાયુ પેશીનું કાર્ય શું છે ?
HIS નો સમુહ એ શેનું જાળું છે ?
પરકીન્જે સ્નાયુ ...... માં જોવા મળે.
સ્થાન / કાર્ય જણાવો ?
$(1)$ અર્ધચંદ્રાકાર વાલ્વ