ચાર કિરણો $1, 2, 3$ અને $4$ એ $120^{\circ}$ ના શિરોબિંદુ ખૂણા $\angle Q$ ધરાવતા સમદ્વિબાજુ પ્રિઝમ $PQR$ ની સપાટી $PQ$ પર લંબરૂપે આપાત થાય છે. ઉપરોક્ત કિરણો $1, 2, 3$ અને $4$ માટે પ્રિઝમના દ્રવ્યના વક્રીભવનાંક અનુક્રમે $1.85, 1.95, 2.05$ અને $2.15$ છે અને આસપાસનું માધ્યમ હવા છે. તો,સપાટી $QR$ માંથી બહાર આવતા કિરણો કયા છે?

  • A
    માત્ર $4$
  • B
    માત્ર $1$ અને $2$
  • C
    માત્ર $3$ અને $4$
  • D
    $1, 2, 3$ અને $4$

Explore More

Similar Questions

$8 \text{ cm}$ જાડાઈ ધરાવતો એક મોટો કાચનો સ્લેબ $(\mu = 5/3)$ સમતલ સપાટી પર રહેલા પ્રકાશના બિંદુવત ઉદગમ પર મૂકવામાં આવ્યો છે. એવું અવલોકન કરવામાં આવે છે કે પ્રકાશ સ્લેબની ઉપરની સપાટીમાંથી $R \text{ cm}$ ત્રિજ્યાના વર્તુળાકાર વિસ્તારમાંથી બહાર આવે છે. $R$ નું મૂલ્ય કેટલું છે?

પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમ $(\mu)$ માંથી હવા તરફ જાય છે. આપાતકોણ $i$ છે અને વિચલન કોણ $D$ છે. ધારો કે $C = \sin^{-1}(1/\mu)$. નીચેનામાંથી કયો આલેખ સાચો છે?

Difficult
View Solution

ઓપ્ટિકલ ફાઇબરમાં,અંદરના ભાગનો (કોર) વક્રીભવનાંક $1.68$ છે અને બહારના ભાગનો (ક્લેડિંગ) વક્રીભવનાંક $1.44$ છે. ફાઇબરનું ન્યુમેરિકલ એપર્ચર ........ છે.

આંતરિક પરાવર્તન અને પૂર્ણ આંતરિક પરાવર્તન સમજાવો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,ઉપરની સપાટી પર આપાતકોણ $i$ માટે,ઊભી સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન માટે જરૂરી લઘુત્તમ વક્રીભવનાંક $\mu$ કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo