$52$ પત્તાંની કેટમાંથી યાદચ્છિક રીતે ચાર પત્તાં ખેંચવામાં આવે છે. બધા ચાર પત્તાં એક જ રંગના (suit) હોવાની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{13}{270725}$
  • B
    $\frac{91}{190}$
  • C
    $\frac{178}{20825}$
  • D
    $\frac{44}{4165}$

Explore More

Similar Questions

જો દ્વિઘાત પદાવલિ $x^2+ax+b$ ના સહગુણકો $a$ અને $b$ ને અનુક્રમે ગણ $A=\{3, 4, 5\}$ અને $B=\{1, 2, 3, 4\}$ માંથી પસંદ કરવામાં આવે,તો સમીકરણ $x^2+ax+b=0$ ના બીજ વાસ્તવિક હોય તેની સંભાવના કેટલી છે?

પ્રથમ $100$ પ્રાકૃતિક સંખ્યાઓમાંથી ત્રણ ભિન્ન સંખ્યાઓ પસંદ કરવામાં આવે છે. ત્રણેય સંખ્યાઓ $2$ અને $3$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી છે?

એક પાત્રમાં નવ દડા છે: ત્રણ લાલ,ચાર વાદળી અને બે લીલા. જો પાત્રમાંથી ત્રણ દડા પાછા મૂક્યા વગર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો ત્રણેય દડા ભિન્ન રંગના હોવાની સંભાવના કેટલી છે?

એક પેટીમાં $8$ લાલ અને $7$ કાળા દડા છે. જો બે દડા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો બંને દડા એક જ રંગના હોય તેની સંભાવના ...... છે.

એક ટોપલીમાં $12$ સફરજન છે જેમાં $3$ સડેલા છે. જો તેમાંથી એકસાથે યાદચ્છિક રીતે $3$ સફરજન પસંદ કરવામાં આવે,તો વધુમાં વધુ એક સડેલું સફરજન મળે તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo